GPSC Examination Schedule 2025–26: ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 ની પરીક્ષા તારીખો જાહેર
ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા GPSC Examination Schedule December 2025 – January 2026 જાહેર કરવામાં આવ્યો છે. GPSCની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે તૈયારી કરતા ઉમેદવારો માટે આ schedule ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ article માં તમને GPSC Exam Dates 2025–26, કઈ પરીક્ષા ક્યારે છે, PDF download કરવાની રીત અને તૈયારી અંગે માહિતી મળશે. GPSC … Read more